|

Dr. H. B. Bhadka
7,
Trambakeshwar Society,
Nr. Law
College, 60 Feet Road,
Surendranagar
- 363 035. Gujarat. India.
M: +91 93740 09523
|

|
|
Home
THE RABARI
|
|
|
પૌરાણિક
વાત
એવી
છે
કે
જ્યારે
ભગવાન
શિવજી
હિમાલયમાં
તપ
કરતા
હતા
ત્યારે
પાંચ
પગવાળું
પ્રાણી
(ઊંટ)
અને
તેની
રખેવાળી
કરનાર
એક
માણસ
સર્જાયો.
આ
માણસે
દેવલોકની
અપ્સરા
અથવા
હિમગિરીની
કોઈ
દેવી
સાથે
લગ્ન
કર્યુ.
તેને
ચાર
પુત્રીઓ
થઈ.
એ
ચાર
પુત્રીઓનાં
લગ્ન
હિમાલયમાં
રહેતી
જુદી
જુદી
રજપુત(ક્ષત્રિય)
જાતિના
પુરુષો
સાથે
થયાં,
અને
એ
ચારે
પુરુષોની
જે
સંતતિ
થઈ
એ
હિમાલયના
નિયમ
બહારનાં
લગ્ન
હોવાથી
એ
પ્રજા
રાહબારી
કે
રબારીના
નામથી
ઓળખાવા
લાગી.
પૌરાણિક
વાતોમાં
જે
હોય
તે,
પરંતુ
આ
જાતિનું
મૂળ
વતન
એશિયા
માયનોર
હશે
કે
જ્યાંથી
આર્યો
ભારતમાં
આવ્યા
હતા.
આર્યોનો
મૂળ
ધંધો
પશુપાલનનો
હતો
અને
રબારી
જાતિનો
ધંધો
પણ
પશુપાલન
છે
આ
જાતિ
પણ
આર્યોની
સાથે
જ
ભારતમાં
આવી
હશે
તેવુ
અનુમાન
કરવામાં
આવે
છે.
રબારી
ને
રાયકા,
દેસાઈ,
દેવાસી,
ધનગર,
પાલ,
હીરાવંશી,
કુરુકુરબા,
કુરમા,
કુરબરુ,
ગડરિયા,
ગાડરી,
ગડેરી,
ગદ્દી,
બધેલ
ના
નામે
પણ
ઓળખવામાં
આવે
છે.
The Rabari - Worldwide
Rabari in INDIA
Wikipedia.org
http://en.wikipedia.org/wiki/Rabari |
|
|
|
|